મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી,રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ અને પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું મહેસાણા, ૧૩ મે ૨૦૨૫, મંગળવાર પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ…