ધોકાવાડામાં વીજ તંત્રની લાપરવાહી: જીવંત વાયર સાથે રહેલું વીજપોલ મકાન પર પડતાં ભયભીત ગામજનો – મોટી દુર્ઘટના ટળી પરંતુ જવાબદારી ક્યાં?
ધોકાવાડામાં વીજ તંત્રની લાપરવાહી: જીવંત વાયર સાથે રહેલું વીજપોલ મકાન પર પડતાં ભયભીત ગામજનો – મોટી દુર્ઘટના ટળી પરંતુ જવાબદારી ક્યાં? એ.બી.એન.એસ, પાટણ:સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે, જે રાજ્યની વીજ વ્યવસ્થાની ઘોર બેદરકારી અને પ્રશાસનના નિષ્ક્રિયતા પર સવાલ ઊભા કરે છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના નિયંત્રણ…