જામનગરમાં ધો. ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમો પર માર્ગદર્શન માટે વિશાળ સેમિનારનું આયોજન
📚 જામનગરમાં ધો. ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમો પર માર્ગદર્શન માટે વિશાળ સેમિનારનું આયોજન તા. ૨૦ મે, ૨૦૨૫ના રોજ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે તજજ્ઞો આપશે માહિતી અને માર્ગદર્શન જામનગર – શહેરના વિદ્યાર્થિઓ માટે એક સુવર્ણ તક રૂપ રૂપમાં આવતા ૨૦ મેના રોજ સરકારી પોલીટેકનિક, જામનગર ખાતે એક વિશાળ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે….