મોહનનગર આવાસમાં દારૂનો અડ્ડો ફોડાયો: CIty A Divisionની દબંગ કાર્યવાહીથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોહનનગર આવાસમાં દારૂનો અડ્ડો ફોડાયો: CIty A Divisionની દબંગ કાર્યવાહીથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો જામનગર શહેરનો મોહનનગર આવાસનો વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે અહીંના એક રહેણાંક મકાનમાં CIty A Divisionની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 528 નંગ વિદેશી દારૂના ચપટા તથા દારૂ ભરેલા…