જામનગર | શહેર | સાધના કોલોની
સાધના કોલોનીના રહેવાસીઓનો વ્યથિત અવાજ: ડિમોલીશન પછી ભાડું કે વ્હાલું માંગે છે આશરો!
“સાધના કોલોનીના રહેવાસીઓનો વ્યથિત અવાજ: ડિમોલીશન પછી ભાડું કે વ્હાલું માંગે છે આશરો!” જામનગર શહેરના મધ્યભાગમાં આવેલી સાધના કોલોનીમાં હાલ રહેતાં અનેક ફલેટધારકો પર છેલ્લા કેટલાક સમયથી સંકટના વાદળો ઘેરાયા છે. કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસના હેતુસર સાધના કોલોનીના જૂના અને જોખમભર્યા રહેણાંક મકાનોનું ડિમોલીશન (તોડી પાડવાની) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરી…