દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે
ગાંધીનગર વિકાસના માર્ગે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 26 અને 27 મે, 2025ની ગુજરાત યાત્રા, દાહોદથી સમગ્ર રાજ્ય માટે રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસના દ્રષ્ટિકોણના પ્રકલ્પોની શરુઆત લાવશે. વડાપ્રધાનશ્રી દાહોદ જિલ્લાના ખરોડ ખાતેના વિશાળ જનસભામાં રેલવે, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન અને પોલીસ હાઉસિંગ જેવા વિવિધ…