ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત
| |

ભીલવણમાં ઘટેલી દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકારના દ્રઢ નિશ્ચય: પીડિત પરિવારોની સંવેદનશીલ મુલાકાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણ, ભીલવણ ગામ:સામાજિક ન્યાય અને માનવિય દૃષ્ટિકોણ સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે તાજેતરમાં સર્જાયેલી અત્યાચારની ઘટનાઓના પીડિત પરિવારજનોને મળવા ખાસ આવ્યા હતા. તેઓએ પીડિતોને માનસિક સહારો આપી તેમને આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકાર તેમની સાથે ઊભી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આ…