“જય જયકારે ગૂંજ્યું જુનાગઢ રેલવે સ્ટેશન – વંદે ભારત ટ્રેનના આગમન પર ભવ્ય સ્વાગતનો નજારો!”
લેખક: ઉદય પંડ્યા ગુજરાતના પ્રવાસન હૃદયસ્થળ જુનાગઢ રેલવે સ્ટેશન પર આજે ઈતિહાસ રચાયો જ્યારે અત્યાધુનિક, તેજસ્વી અને દેશભક્તિના ભાવથી ભરેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અહીં પહોચી. સમગ્ર સ્ટેશન ઘડઘડાટ તાળીથી અને દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. સાંસદ, ધારાસભ્ય, ભાજપના મહાનગર પ્રમુખ સહિત શહેરી આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમૂહે ટ્રેનનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું….