INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/ FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

“જન્મદિનનું ઉત્સવ કેવો હોવો જોઇએ તેનો જીવીતો દાખલો: વાઘાબારી ગામે વિદ્યાર્થી કલ્યાણ માટે અનોખી ઉજવણી”

વાંસદા તાલુકાના વાઘાબારી ગામે ગતરોજ એક અનોખી અને લાગણીસભર ઘટનાએ સમાજસેવામાં રસ ધરાવતા અને જીવનમાં કંઈક ઉમદા કરવા ઈચ્છતા દરેક વ્યક્તિને પ્રેરણા આપી છે. સામાન્ય રીતે જન્મદિનની ઉજવણી તરીકે અનેક લોકો મનોરંજન, ભોજન પ્રસંગ કે ખાનગી ઉજવણી કરે છે. પણ હિરેનભાઇ નામના એક યુવાને પોતાના જન્મદિવસે જે કર્યું તે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું છે….