મજબૂત સમાજ માટે સંકલ્પબદ્ધ બાલાસિનોર ભાવસાર સમાજ (અમદાવાદ વિભાગ): સંઘર્ષ, સેવા અને સંગઠનનો આદર્શ મૉડેલ
ભાવસાર સમાજ એક એવી સંસ્થાત્મક સંસ્થા છે કે જે સમાજમાં બંધારણાત્મક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક મજબૂત આધારભૂત માળખું ઊભું કરી રહી છે. તેમાં ખાસ કરીને બાલાસિનોર ભાવસાર સમાજ (અમદાવાદ વિભાગ) પોતાનું આગવું સ્થાન ધરાવે છે. વર્ષ 2007માં સ્થપાયેલ આ સંગઠન આજે સમાજ માટે પ્રેરણારૂપ કાર્યો કરી રહી છે. સંગઠનનું ધ્યેય માત્ર રાષ્ટ્રીય સ્તરે …