દિવ્યાંગજનો માટે માર્ગદર્શનરૂપ “દીવાદાંડી” પુસ્તકનું ગાંધીનગરથી વિમોચન કરતા..
“દીવાદાંડી” પુસ્તકમાં અંગ-ઉપાંગની ખોડ-ત્રૂટિ હોવા છતાં હિંમતપૂર્વક પોતાનું આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી ‘હમ કુછ કમ નહીં‘ એવું તેજસ્વી વ્યક્તિત્વ ઉભું કરનાર ‘દિવ્યાંગો’ના કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી છે. દિવ્યાંગો માટેની યોજનાકીય વિસ્તૃત વિગતો ધરાવતું આ પુસ્તક માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તેમ પુસ્તક વિમોચન પ્રસંગે સામાજિક ન્યાય…