રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્ત
તાજીયા માટે 9 ફૂટથી વધુ ઊંચાઈ પર પ્રતિબંધ ડીજે અને લાઉડસ્પીકર માટે મંજૂરી ફરજિયાત રથયાત્રાના રૂટ પર તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’ અને ‘નો પાર્કિંગ’ની જાહેરાત** રાજકોટ શહેરમાં આગામી તહેવારો — હિન્દુ સમુદાયની અષાઢી બીજ (રથયાત્રા) અને મુસ્લિમ સમુદાયનો મહોર્રમ — ના પવિત્ર અવસરો નજીક આવી રહ્યાં છે. એ દ્રષ્ટિએ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…