અક્ષરારંભે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ: ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પાઠશાળાના નવનિર્મિત અંકુરોને આપ્યું આશીર્વાદ
|

અક્ષરારંભે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ: ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પાઠશાળાના નવનિર્મિત અંકુરોને આપ્યું આશીર્વાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણજાગૃતિ માટે સકારાત્મક હલચલ જોવા મળી રહી છે. તે અંતર્ગત દેવરાજ દેપળ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવના પાવન અવસરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતાં કલ્યાણપુર તાલુકાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને શાળામાં પ્રવેશ આપાવ્યો હતો અને બાળકોના જીવનના નવા પાઘડંયા માટે શુભકામનાઓ પાઠવી હતી….