રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ઘમાસાણઃ વિકાસ ન થતાં મહિલાઓના વિરોધ વચ્ચે પ્રમુખ બેઠક છોડીને નીકળી ગયા
રાધનપુર નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભા તીવ્ર રાજકીય ગરમાવો, પ્રજાહિતના પ્રશ્નો અને હોબાળા વચ્ચે વિખરાઈ ગઈ. બેઠકોમાં ચર્ચા થવી જોઇતી હતી, પરંતુ વિરોધ અને નારાબાજી વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ. ખાસ કરીને મહિલાઓના ઉગ્ર વિરોધ વચ્ચે નગરપાલિકા પ્રમુખ પોતાની બેઠક છોડી સભાખંડમાંથી બહાર નીકળી ગયા. પાલિકા વ્યવસ્થાપન અને શાસનને લઇને નાગરિકોમાં ઉદ્વેગ વધી રહ્યો છે. કોંગ્રેસનો…