શંખેશ્વરના લોટેશ્વર તીર્થમાર્ગની બિસ્માર હાલત: શ્રદ્ધાળુઓની હાલાકી, ગ્રામજનોની ચિમકી છતાં તંત્ર સૂતું!
પાટણ જિલ્લાનું લોટેશ્વર તીર્થ – પાંડવો કાળથી જ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક, પરંતુ રસ્તા બની ગયા છે ભંગાર! શંખેશ્વર તાલુકાના લોલાડા ગામથી લોટેશ્વર મહાદેવ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ સહિત આસપાસના રેલાયેલા અનેક ગામોને જોડતો માર્ગ હવે મુશ્કેલીઓનું પ્રતિક બની ગયો છે. પાંડવો કાલીન તીર્થ પર દર્શન માટે હજારો શ્રદ્ધાળુ આવે છે, પરંતુ… આ વિસ્તારમાં…