ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
| |

ખુલ્લી ગટરોમાં બાળકોના જીવ જોખમાય તેવો હદસ: રાધનપુર પાલિકાની બેદરકારી સામે સ્થાનિક રોષે ભરાયા, 24 કલાકમાં ઢાંકણ નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મોડી સવારના સમયે થયેલી એક ઘટનાએ ફરી એકવાર શહેરની નગરપાલિકાની બેદરકારીને ઉઘાડી પાડી છે. શહેરના રાજગઢી વિસ્તારના દોસ્તી કોમ્પ્લેક્સ નજીક ખુલ્લી ગટરમાં શાળાએથી ઘરે પરત ફરતો એક બાળક સાયકલ સાથે પડી જતા ભારે અવ્યસ્થાની ચીમકી દેખાઇ. સદનસીબે આજુબાજુના સતર્ક વેપારીઓએ સમયસૂચકતા દર્શાવી બાળકને બહાર કાઢી તેનું જીવ બચાવ્યું. જો વેપારીઓ તાત્કાલિક…

માધાપર વિસ્તારમાં એસટી બસનો કહેર: એક્ટિવા સવાર યુવાનનું કરૂણ મૃત્યુ, "સલામત સવારી"ના દાવા પર સવાલ
| |

માધાપર વિસ્તારમાં એસટી બસનો કહેર: એક્ટિવા સવાર યુવાનનું કરૂણ મૃત્યુ, “સલામત સવારી”ના દાવા પર સવાલ

ભુજ, તા. ૩ જુલાઈ ૨૦૨૫ ભુજ તાલુકાના માધાપર ગામે આજે સવારના ભાગે એક દુઃખદ ઘટના ઘટી હતી, જ્યાં એસટી બસના બેફામ વેગે એક યુવાનનો જીવ લઈ લીધો. માધાપર ખાતે રાજપૂત સમાજ વાડીના સામે એક્ટિવા પર જતા યુવાનને એસટી બસે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર વિસ્તારમાં શોક…