જામનગર બનશે ભારતનું ‘સિલિકોન વેલી’: મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા
જામનગર, સંજીવ રાજપૂત:ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણીએ ફરી એકવાર દેશના વિકાસમાં નવો મજબૂત પડકાર ઉછાળ્યો છે. આ વખતની તેમની વ્યૂહરચના છે – નવી ઉર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો શક્તિશાળી સંગમ. આ મિશનનું કેન્દ્રબિંદુ બન્યું છે ગુજરાતનું જામનગર શહેર, જ્યાં રિલાયન્સનો વર્લ્ડ-ક્લાસ રિફાઈનરી અને એનર્જી કોમ્પ્લેક્સ આવેલો છે….