દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની હૃદયદ્રાવક ઘટ – 310 બાળકોએ માત્ર 3 શિક્ષકના ભરોસે શિક્ષણ મેળવવાનું બનાવ્યું પડકારભર્યું યથાર્થ
સુઈગામ તાલુકાની દુધવા શાળામાં છેલ્લા એક વર્ષથી 8 શિક્ષકો ખાલી, વાલીઓએ લખિત રજુઆત કરી, નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધવા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી શિક્ષકોની ઘટ જટિલ બની ગઈ છે. કુલ મંજૂર 11 શિક્ષકોમાંથી હાલ માત્ર 3 શિક્ષકો હાજર છે – જેમાંથી એક આચાર્ય છે અને બે વિષયાધ્યાપક….