બોમ્બે સ્ટોક એક્સચેન્જને ઉડાવવાની ધમકીથી હડકંપ: બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ
|

બોમ્બે સ્ટોક એક્સચેન્જને ઉડાવવાની ધમકીથી હડકંપ: બોમ્બ સ્ક્વોડ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ

મુંબઈ,  દેશના આર્થિક કેન્દ્ર અને શેરબજારના હૃદય કહેવાતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મુંબઈમાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસે ગુરુવારના રોજ BSE મકાનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે તેવી ધમકીભરી માહિતી મેળવી હતી. આ માહિતી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તરત જ…

સોનવડિયામાં પવન ચકીનું પાંખ તૂટી પડ્યું: Congress પ્રમુખે કંપની વિરુદ્ધ પગલાંની માંગ કરી
| |

સોનવડિયામાં પવન ચકીનું પાંખ તૂટી પડ્યું: કોંગ્રેસ પ્રમુખે કંપની વિરુદ્ધ પગલાંની માંગ કરી

જામજોધપુર, જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામે આવેલા પવન ઊર્જા પ્રોજેક્ટ ક્ષેત્રે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સુઝલોન કંપની દ્વારા સ્થાપિત પવન ચકી (વિન્ડ મીલ)નું પાંખીયું અચાનક તૂટી પડ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થતી અટકી ગઈ છે, તેમ છતાં ગામ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં આ બનાવ બાદ રોષનો માહોલ જોવા…