જામનગર આર્યસમાજ રોડ પર બ્લોક કામ ધીમી ગતિએ : બાળકોના છૂટક સમયમાં ટ્રાફિક ભરાવથી નાગરિકો પરેશાન, તંત્રનું મૌન ચિંતાજનક
જામનગર શહેરના આર્યસમાજ રોડ ઉપર છેલ્લા ૨૦ દિવસથી મહાનગરપાલિકાના માનીતા કોન્ટ્રાકટરો દ્વારા રોડ સાઇડ બ્લોક બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આશરે ૨૦૦ મીટરના ટુકડા માટે શરૂ કરાયેલું આ કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઉભી થઇ છે. ખાસ કરીને સ્કૂલના સમયમાં અહીં જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો…