મોરબી મહાનગરપાલિકા તરફથી શહેરના ૧૧ ક્લસ્ટરમાં સાઇરન અને પીએ સિસ્ટમની વ્યવસ્થા: શહેરીજનો માટે સુરક્ષા અને સતર્કતાની નવી લાઈફલાઈન
▪︎ ઈમરજન્સી સમયમાં તાત્કાલિક જાણ માટે સાઇરન સિસ્ટમનો ઉપાય▪︎ જનજાગૃતિ અને ઘટનાની અસરકારક સંચાર વ્યવસ્થા માટે પીએ સિસ્ટમ▪︎ મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા નોડલ અધિકારીઓને તાલીમ અપાઈ મોરબી શહેરમાં શહેરીજનોના જીવ અને સંપત્તિની સલામતી માટે એક મજબૂત પગલું ભરાયું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આપત્તિકાળમાં તાત્કાલિક સંચાર સુવિધા અને સતર્કતા માટે સાઇરન અને પબ્લિક…