વડોદરા રેલવે સ્ટેશન પર 6.5 કરોડના સોનાની જપ્તી: વંદે ભારત ટ્રેનથી આવેલા સેલ્સમેન પાસેથી કસ્ટમ વિભાગે પકડ્યું મૂલ્યવાન સોનુ
મુંબઈના જાણીતા ચેમ્બુર સ્થિત મોહર જ્વેલર્સના સેલ્સમેન પાસેથી ઝબ્બે પકડાયેલું 6.5 કરોડનું બિનજવાબદાર સોનું, રેલવે પ્લેટફોર્મ નં.1 પરથી જપ્ત વડોદરા, તા. 16 જુલાઈ 2025 – શહેરના રેલવે સ્ટેશન પર આજે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન 6.5 કરોડ રૂપિયાનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. આ કારવાઈ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર કરવામાં આવી હતી, જ્યાં…