જામનગરની દીકરી દેવાંશી પાગડા લાયન્સ ક્લબ ઇસ્ટના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં “પ્રતિભા સન્માન એવોર્ડ”થી સન્માનિત
આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશીપથી માંડીને રાજ્ય-જિલ્લા કક્ષાના વિવિધ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરનાર દેવાંશી બન્યા અન્ય દીકરીઓ માટે દિવાદાંડી સમાન જામનગર: લાયન્સ ક્લબ ઓફ જામનગર ઇસ્ટ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ ધીરુભાઈ અંબાણી વાણીયા ભવન, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે ખાસ વિશેષ કાર્યક્રમ તરીકે શાળા નં-૧૮ ની પ્રતિભાશાળી…