શ્રાવણમાં શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર: રાજ્યના ST વિભાગે સોમનાથ-દ્વારકા સહિત 50 વધારાની બસો દોડાવાની વ્યવસ્થા ગોઠવી
શ્રાવણ માસ આવતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ધાર્મિક ભાવનાનો ઉછાળો જોવા મળે છે. સોમનાથ, દ્વારકા, ઘેલ somnath, અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ભક્તોની આ વધતી ભીડને દૃષ્ટિએ રાખી રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મોટી રાહત ભરેલી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓની અવરજવર સરળ…