માત્ર એક મહિના પહેલા બનેલો દ્વારકા નાગેશ્વર ધોરીમાર્ગ થયો ખસ્તાહાલ: વિકાસની લહેર કે ભ્રષ્ટાચારનો રસ્તો?
|

માત્ર એક મહિના પહેલા બનેલો દ્વારકા નાગેશ્વર ધોરીમાર્ગ થયો ખસ્તાહાલ: વિકાસની લહેર કે ભ્રષ્ટાચારનો રસ્તો?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર નાગેશ્વર મહાદેવ ધામ જતાં ધોરીમાર્ગની હાલત આજે ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ધોરીમાર્ગ માત્ર એક મહિના અગાઉજ નવીન બનાવી આપમેળે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, છતાં આજે રસ્તાની તકલીફજનક હાલત developmental integrity ઉપર અનેક પ્રશ્નચિહ્નો ઊભા કરે છે. એક પવિત્ર ધામ તરફ જતો માર્ગ, જે લાખો…