હિરલ ભાવસારને કચ્છ જિલ્લાની સુમરાસર શાળામાં ગણિત વિષયના શિક્ષણ સહાયક તરીકે નિમણૂક — પરિવારજનોમાં ખુશીની લહેર
શહેરની યુવા પ્રતિભા કુમારિકા હિરલ દિનેશભાઈ ભાવસારને કચ્છ જિલ્લાના સુમરાસર ગામની સરકારી શાળામાં ગણિત વિષયના શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મળી છે. કચ્છ જિલ્લા પરીક્ષા મેરીટ અનુસાર હિરલે સમગ્ર જિલ્લામાં પાંચમો ક્રમ મેળવ્યો છે, જે સદ્દંત નોંધપાત્ર સિદ્ધિ છે. હિરલ ભાવસારે પોતાની અભ્યાસયાત્રા દરમિયાન ગણિતમાં ઊંડો રસ દાખવ્યો હતો અને સતત શ્રેષ્ઠ પરિણામ આપીને આ સ્થાને…