ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરે શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં શિક્ષક હિતના ૨૫ જેટલા મુદ્દાઓ પર ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘે નોંધાવી મજબૂત રજૂઆત
આજરોજ રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોરની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી શ્રી મનોજભાઈ પટેલ સહીત સંઘની ટીમે હાજરી આપી, નગર પ્રાથમિક શિક્ષકોના હિતમાં અને શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના હેતુથી વિવિધ…