જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ
જામનગરના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ તાલીમના માધ્યમથી 300થી વધુ બહેનો અને દીકરીઓને આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સુરક્ષિત રહેવા માટેની અમુલ્ય જાણકારી અને જીવ બચાવવાની ટેક્નિકો શીખવવામાં આવી. ડો. પી.આર. ડોડીયાના…