બિહારના પત્રકારો માટે 15000 રૂપિયાની પેન્શન યોજના જાહેર: પણ ગુજરાતના પત્રકારો માટે હજુ પણ નિરાશાજનક નિર્મમ સ્થિતી
અત્યારે બિહાર સરકારે રાજ્યના પત્રકારો માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં નોંધાયેલ વયવૃત્ત પત્રકારોને માસિક ₹15,000 પેન્શન આપવાનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. દેશભરમાં પત્રકાર સમૂહોમાં આ પગલાનું સ્વાગત થઈ રહ્યું છે. પણ આના વિરુદ્ધ દિશામાં ગુજરાતનો દ્રષ્ટિકોણ હજુ પણ નિરસ અને નિર્દય જણાય છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ બિહારના આ…