ધોરાજી નગર પાલિકાના ‘અનિયમોના રોડરમાળ’: વિમાવિહોણા સરકારી વાહનો, લાપરવાહીનું ભયાનક ચિત્રણ
ધોરાજી, રાજકોટ જીલ્લો –સાવધાન રહો! તમે રસ્તા પર ચાલતા હો ત્યારે તમારી સામે કે પાછળ જે ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ કે કચરાવાળો ટીપર વાન દોડતો દેખાય છે, તે સરકારના પૈસે ખરીદાયેલા અને શહેરની જનતાની સુવિધા માટે ફાળવેલા વાહનો છે. પરંતુ, ચોંકાવનારી હકીકત એ છે કે ધોરાજી નગર પાલિકા આવા અનેક વાહનોને વિમાવિહોણા હાલતમાં રસ્તા પર દોડવા…