ચહેરા પરથી ઓળખ આપતી “FaceRD” એપ હવે આધાર આધારિત સેવાઓને બનાવશે વધુ સરળ અને સુરક્ષિત
ભારતનું ડિજિટલ ઈન્ડિયા અભિયાન હવે વધુ એક તબક્કો આગળ વધ્યું છે. ટેકનોલોજી અને નવીનતાના સંગમથી આધાર કાર્ડ સાથે સંકળાયેલી સેવાઓ માટે ભારતીય યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI) દ્વારા હવે એક નવી ટેકનોલોજી – FaceRD એપ રજૂ કરવામાં આવી છે, જે એક પ્રકારની ચહેરા આધારિત ઓળખ અને ઓથેન્ટિકેશન માટેની ડિજિટલ ટેકનોલોજી છે. આ એપની સૌથી વિશિષ્ટ વાત…