ઉના તાલુકાના ચાચવડ ગામેથી પાસ-પરમિટ વિના લાઇમસ્ટોન વહન થતા બે ટ્રેક્ટર ઝડપાયા: ખનિજ ચોરી સામે તંત્રની કડક કામગીરી
ગીર સોમનાથ, 29 જુલાઈ – જિલ્લામાં ખનિજ ચોરી જેવી ગંભીર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા માટે તંત્ર દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજ રોજ ઉના તાલુકાના ચાચવડ ગામે પાસ-પરમિટ વિના લાઇમ સ્ટોનનો જથ્થો વહન થતા બે ટ્રેક્ટર ઝડપાયા છે. આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર શ્રી એન. વી. ઉપાધ્યાયના સુચનાપત્ર હેઠળ…