સૌરાષ્ટ્રના દરિયાઈ પેટાળમાંથી ઓઈલ અને ગેસ બહાર લાવવાનો ઈતિહાસ સર્જાશે: ONGC, રિલાયન્સ અને BP વચ્ચે ઐતિહાસિક કરાર
ભારતના ઊર્જા ક્ષેત્રમાં સહયોગનો નવો ચેપ્ટર, ઓઈલ-ગેસનું ઉત્પાદન શરૂ થતાં આયાત બિલમાં આવશે ઘટાડો રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેતિહાસિક દિવસ તરીકે મંગળવાર નોંધાયો છે, કારણકે ભારત સરકારની માલિકીની નૌકાયન તથા ઊર્જા ક્ષેત્રે આગેવાન કંપની ઓએનજીસી (ONGC), દેશની અગ્રણી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને આંતરરાષ્ટ્રીય ઊર્જા કંપની બ્રિટીશ પીટ્રોલિયમ (BP) વચ્ચે સૌરાષ્ટ્ર બેસિન ક્ષેત્રમાં દરિયાના…