બરડા ડુંગરના નેશ વિસ્તારમાં દારૂના અડા ઉપર પોલીસે રેડ પાડી, ₹1.10 લાખનો દારૂ બનાવવાનો જથ્થો જપ્ત: આરોપીઓ ફરાર
ભાણવડ, દેવભૂમિ દ્વારકા | સમય સંદેશ ન્યૂઝરાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પાયે દારૂની બનાવટ અને છુપાવવાની પ્રવૃત્તિઓ હજુ પણ બંધ થતી નથી. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા નેશ વિસ્તારમાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે દારૂના અડાઓ ઉપર રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹1.10 લાખના દારૂ બનાવવાના સાદનસામાન અને જથ્થો…