જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ બોસ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું
જામનગર માટે ગૌરવની ક્ષણોમાં વધારો થયો છે કારણ કે શહેરના ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભાના યુવા અને પ્રતિભાશાળી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી હાલમાં અમેરિકા સ્થિત બોસ્ટન શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ નેશનલ કોન્ફરન્સ ઓફ લેજિસ્લેટર્સ (NCL) જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 🌎 વિશ્વમંચે જામનગરના ધ્વજવાહક બની ચમક્યા આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી…