સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય તુરિઝમ હબના વિકાસ માટે સરકાર દ્રઢસંકલ્પબદ્ધ: મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ૬ઠ્ઠી ગવર્નિંગ બોડી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક તરીકે ઊભેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) – આજે માત્ર ગૌરવનું પ્રતિક નથી, પરંતુ ગુજરાતને વૈશ્વિક ટુરિઝમ નકશા પર મૂકે તેવો વૈશ્વિક પ્રવાસન હબ બની રહ્યો છે. આ હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતી ગવર્નિંગ…