ગણદેવી તાલુકાની આશ્રમ શાળામાં શિક્ષકનો ત્રાસ — ઘાસચારો ન કાપતાં વિદ્યાર્થી પર ઢોરમાર
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજરાઈ ગામ સ્થિત આદિવાસી સંસ્કાર મંડળની આશ્રમ શાળામાં માનવતા શરમાય તેવી ઘટના બની છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ઘાસચારો કાપવા જવાનું ઇનકાર કરતાં, શાળાના અંગ્રેજી વિષયના શિક્ષકે તેની પર બેરહેમીથી લાકડી વડે માર મારી વિદ્યાર્થીઓના અધિકારો અને બાળસુરક્ષા નિયમો પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ઘટનાનો વિગતવાર વર્ણન સ્થળ:…