તાલાલામાં જુની અદાવત: અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો, દેવાયત ખવડ ભૂગર્ભમાં
ગીર સોમનાથ, તાલાલા:ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરમાં રહેવાસી અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો થયો છે, જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડનો નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓની તાત્કાલિક તપાસ અને પગલાં લેવા…