સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ દ્વારા રીકાઉન્ટિંગ: હરિયાણા ગામ પંચાયતની ચૂંટણી પરિણામ બદલાઈ, નવા સરપંચ જાહેર
દેશના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે જ્યાં સુપ્રીમ કોર્ટે પોતાં કોર્ટ પરિસરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)થી મતગણતરી કરાવી, અને તેના આધારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોને બદલવાનું પગલું લીધું. આ કિસ્સો હરિયાણાના પાનીપત જિલ્લાના બુઆના લાખુ ગામ સાથે સંકળાયેલ છે, જ્યાં સરપંચની ચૂંટણીમાં પહેલા જાહેર થયેલા પરિણામે વિવાદ ઊભો થયો હતો. ઘટનાક્રમની વિગત…