સુરતના હીરા ઉદ્યોગને હચમચાવનાર નાટકીય ચોરી : ₹32 કરોડની બનાવટી ચોરીનો પર્દાફાશ, ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, વીમાની લાલચમાં રચાયું કાવતરું
સુરત શહેર વિશ્વમાં હીરા ઉદ્યોગના વૈશ્વિક હબ તરીકે ઓળખાય છે. અહીં દરરોજ હજારો કરોડોના હીરા કાપકામ અને પોલિશિંગ બાદ વિશ્વબજારમાં પહોંચે છે. સુરતનું નામ જ વિશ્વ હીરા નકશામાં સૌથી મજબૂત સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગમાં વિશ્વાસ, પારદર્શિતા અને મહેનત મુખ્ય આધાર છે. પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટના એ વિશ્વાસના સ્તંભને હચમચાવી નાખ્યો છે. સુરતના કાપોદ્રા…