દ્વારકામાં ગેરકાયદેસર ઊંચી ઈમારતનો વિવાદઃ નગરપાલિકા સામે રહેવાસીઓમાં ભારે રોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
દ્વારકા શહેરના આનંદ ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદો ઉભા થયા છે. બે માળની જ મંજૂરી હોવા છતાં બિલ્ડર દ્વારા છ માળનું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ મુદ્દાને લઈને સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો…