અંબાજી મહામેળા માટે પ્રસાદ ઘરની શરૂઆત – કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં ભવ્ય આયોજન
અંબાજી મહામેળાની તૈયારી : ભક્તિ અને વ્યવસ્થા બંનેનું મિલન ગુજરાત રાજ્યમાં ભાદરવી પૂનમનો મેળો એટલે અંબાજી મહામેળો – આદ્યશક્તિ અંબા માતાની આરાધનામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. દર વર્ષે આ મેળામાં દેશ-વિદેશમાંથી પદયાત્રીઓ તથા ભક્તો અંબાજી ખાતે દર્શન કરવા આવે છે. ૨૦૨૫માં પણ ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ મહામેળાને લઈ જિલ્લા પ્રશાસન, અંબાજી…