ધ્રોલ પોલીસે વાંકીયા ગામની ઉંડ નદી વિસ્તારમાંથી પાણીની મોટરોની ચોરીનો ભેદ ઉકેલ્યો: ચાર આરોપીઓ ટ્રેકટર-ટ્રોલી અને રૂ.૪.૨૮ લાખના મુદામાલ સાથે ઝડપી પડાયા
ચોરીના ગુનાઓ ગામડાંથી લઈને શહેર સુધી વધતા જતાં પોલીસ તંત્ર માટે સતત પડકારરૂપ સાબિત થઈ રહ્યાં છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતી કિંમતી પાણીની મોટરો ચોરટાઓ માટે સહેલું નિશાન બની રહી છે. તાજેતરમાં જ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલી ઉંડ નદીના પટમાં થતા ચોરીના ગુનાઓને લઈને ખેડૂતો ભારે પરેશાન…