દિકરીઓની સુરક્ષા કે સરકારની નિષ્ફળતા? – ભુજની સાક્ષી ભાનુશાળાની હત્યાથી ઉઠેલા પ્રશ્નો
ભારત જેવી સંસ્કૃતિ અને પરંપરાઓમાં સ્ત્રીઓને “શક્તિરૂપા” માનવામાં આવે છે, તેમને પૂજવામાં આવે છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતામાં દિકરીઓને અવારનવાર દુર્વ્યવહાર, હિંસા અને હત્યાઓનો ભોગ બનવું પડે છે. છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં બનેલી ત્રણ જુદી જુદી દિકરીઓની હત્યાએ સમાજને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો છે. 👉 માંડવીનું ગોધરા, અંજાર અને હવે ભુજ…