અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપઃ હજારો પરિવાર બેઘર, સૈંકડો મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા
અફઘાનિસ્તાન, જે પહેલાથી જ અનેક માનવતાવાદી અને આર્થિક સંકટોથી ઝઝૂમી રહ્યું છે, ત્યાં એક વખત ફરી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. તાજા માહિતી અનુસાર, દેશમાં આવેલા વિનાશક ભૂકંપથી 800 થી વધુ નિર્દોષ લોકોનાં મોત નિપજ્યાં છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે અનેક વિસ્તારોની ઇમારતો પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ….