તાલાલા તાલુકામાં નવું સેવા સદન લોકાર્પિત : વિકાસયાત્રામાં ઉમેરાયો રૂ. 3.10 કરોડનો ભવ્ય માઇલસ્ટોન
ગિર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં વિકાસની દિશામાં એક વધુ ઐતિહાસિક પગલું ભરાયું છે. રૂ. ૩.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવું તાલુકા પંચાયત સેવા સદન આજે ભવ્ય કાર્યક્રમમાં લોકાર્પિત કરવામાં આવ્યું. આ સેવા સદન તાલુકાની પ્રજાને સુવિધાજનક, સમયસર અને પારદર્શક પ્રશાસકીય સેવાઓ પૂરી પાડવા માટે નવી શક્તિરૂપ સાબિત થશે. લોકાર્પણ સમારોહમાં આગેવાનોની હાજરી લોકાર્પણ પ્રસંગે સાંસદ…