“આપણે જીતી ગયા” – મરાઠા અનામત આંદોલનનો ઐતિહાસિક ક્ષણ : મનોજ જરાંગેનો આઝાદ મેદાનથી સંદેશ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી મરાઠા અનામત આંદોલન એક મહત્વપૂર્ણ સામાજિક-રાજકીય મુદ્દો રહ્યો છે. અનેક વિરોધ, ઉપવાસ, લાઠીચાર્જ, આત્મહત્યા અને લાંબી લડત બાદ આખરે આંદોલનને ઐતિહાસિક જીત મળી છે. મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનને મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપતાં જાહેરાત કરી છે કે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરીને મરાઠાઓને કુણબીનો દરજ્જો આપવામાં આવશે….