જામનગર પોલીસની ઝડપી કાર્યવાહી : માત્ર ૧૮ કલાકમાં સગીરાને શોધી પરિવારને પરત સોપી
જામનગર : બાળકો કે સગીરો ગુમ થાય ત્યારે પરિવાર પર જે વજ્રાઘાત તૂટે છે , તે શબ્દોમાં વર્ણવી શકાતો નથી. બાળક ગુમ થાય એટલે પરિવારની આંખોમાંથી ઊંઘ ઊડી જાય છે, માતા-પિતા ચિંતા, ભય અને અસહાય સ્થિતિમાં જીવવા મજબૂર થાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં જામનગર શહેરમાં બની, જ્યાં ટ્યુશન ક્લાસ માટે ગયેલી એક સગીરા…