તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લામાં હથિયારબંધી : કાયદો-વ્યવસ્થાની કાળજી માટે જિલ્લા પ્રશાસનની તકેદારી
જામનગર, તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ – આવતા દિવસોમાં ઈદ-એ-મિલાદ-ઉન્નબી અને દશેરા જેવા મહત્ત્વપૂર્ણ તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત રહે અને કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને તે માટે ખાસ તકેદારીરૂપે હથિયારબંધી ફરમાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર દ્વારા લેવામાં આવ્યો છે. જાહેરનામું તા. ૦૩…