મલાડચા મોરેશ્વર: અમરનાથ ગુફાઓ અને મહારાષ્ટ્રના કેદારેશ્વર મંદિરનો અનોખો અનુભવ મુંબઈમાં
મુંબઈ શહેર ગણેશોત્સવની ઉજવણી માટે સમગ્ર દેશમાં અનોખું સ્થાન ધરાવે છે. અહીંના નાના-મોટા ગણેશ મંડળો દર વર્ષે પોતાના ડેકોરેશન, થીમ અને ભક્તિમય વાતાવરણ દ્વારા ભક્તોને નવું અનુભવ અપાવે છે. ભવ્ય સજાવટ, આધુનિક લાઇટિંગ, પૌરાણિક કથાઓ પર આધારિત શો અને મહાપ્રસાદની વ્યવસ્થા—આ બધું મળી મુંબઈનો ગણેશોત્સવ અવિસ્મરણીય બને છે. આ વર્ષે ખાસ કરીને મલાડ પશ્ચિમમાં આવેલા…